Recent Posts

શાળા કક્ષાએ Science Exhibition કાર્યક્રમ ગ્રાન્ટ, આયોજન લેટર અને સંપૂર્ણ માર્ગદર્શિકા

Thursday 22 February 2024

વિષય : Science Exhibition કાર્યક્રમના અમલીકરણ અર્થે ગ્રાન્ટ ફાળવવા બાબત.

સંદર્ભ : અત્રેની કચેરીનો તા:૦૭/૧૨/૨૦૨૩નો કચેરી આદેશ ક્રમાંક : સમગ્ર શિક્ષા/કયુઈસેલ/ ગ્રા.ફા./ ૨૩-૨૪/૫૭૭૨૪-૭૯૫.

શ્રીમાન,

શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત Science Exhibition કાર્યક્રમ અમલમા મુકવામા આવેલ છે. આ કાર્યક્રમોનું સૂચારૂ અમલીકરણ થઇ શકે તે માટે ભારત સરકારના PAB બજેટમા સમગ્ર શિક્ષા કચેરીને વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવામા આવે છે. આ ગ્રાન્ટ શાળા કક્ષાએ કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ફાળવવામા આવે છે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Science Exhibition કાર્યક્રમના અમલીકરણ અર્થે સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ માટે અત્રેની કચેરીના સંદર્ભ દર્શિત આદેશથી ફાળવવામાં આવેલ ગ્રાન્ટ વિગતો નીચે મુજબ છે.



મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

👉 શાળા કક્ષાએ Science Exhibition અંગેનો લેટર : ડાઉનલોડ કરો

 આ પણ જુઓ

👉 Science Exhibition અંગેની માર્ગદર્શિકા


1. PAB 2023-24 (પ્રાથમિક વિભાગ) (PM Shri મા પસંદ થયેલ શાળાઓ સિવાયની અન્ય પ્રાથમિક શાળાઓ માટે)

Head

Rashtriya Aavishkar Abhiyaan (Elementary)

124.1

Activity Master

Science Exhibition/ Book Fair

No of Schools/ Students

1780

Unit Cost

Financia 1(lakh)

10000

178

ગ્રાન્ટ ફાળવણી માટે વિગત:

Sub Head

Science Exhibition / Book Fairની ગ્રાન્ટ LBD લેબ આપવામાં આવેલ છે તેવી 1780 શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક શાળાઓને ફાળવવાની થાય છે. શાળાવાર ફાળવવા થતી ગ્રાન્ટની વિગત-યાદી અને માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.

2. PAB 2023-24 (માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ) (PM Shri મા પસંદ થયેલ શાળાઓ સિવાયની અન્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે)

Head

Rashtriya Aaviskaar Abhiyan (Secondary)

Sub Head

125.1

Activity Master

No of Schools/ Students

1737

Unit Cost

Science Exhibition/ Book Fair

10000

Financial (lakh)

173.7