Recent Posts

GETCO 153 Recruitment 2024 | વિદ્યુત સહાયક ભરતી, પગાર 26,650 હમણાંજ અરજી કરો

Monday 25 March 2024
GETCO Recruitment 2024, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં વિદ્યુત સહાયકો માટે 153 થી વધુ સરકારી નોકરીની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ લેખમાં મહત્વપૂર્ણ તારીખ, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડો જેવી તમામ જરૂરી વિગતો નીચે આપેલ છે.

Gujarat Energy Transmission Corporation Limited ,જો તમે નોકરીની શોધમાં હોય તો તમારા માટે સારા સમાચાર. Vidhyut sahayak વિદ્યુત સહાયક દ્વારા વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ જગ્યા ની વાત કરીએ તો 153 જેટલી જગ્યાઓ છે. આ ભરતીમાં તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2024 છે.


GETCO 153 Recruitment 2024 | વિદ્યુત સહાયક ભરતી 

સંસ્થા: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ: વિવિધ
કુલ જગ્યા: 153
અરજી પ્રકાર: ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ: 1 એપ્રિલ, 2024
 સત્તાવાર વેબસાઇટ: https://www.getco.co.in/

પોસ્ટનું નામ 

Gujarat Energy Transmission Corporation Limited (GETCO) વિદ્યુત સહાયકની જગ્યા માટે ભરતી કરી રહ્યું છે, જેને પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1 તરીકે પણ ઓળખવામાં આવે છે.

કુલ ખાલી જગ્યા

GETCO કુલ 153 જેટલી ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જેની માહિતી તમે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.

શૈક્ષણિક લાયકાત

 GETCO દ્વારા આ ભરતી માટે, દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.  વધુ વિગત માટે જાહેરાત વાંચો.

પગાર ધોરણ

જ્યારે તમારી પસંદગી થઈ જાય ત્યારે તમને ગુજરાત સરકારના ધારા ધોરણ પ્રમાણે નીચે મુજબ પગાર મળશે.
  • પ્રથમ વર્ષ: રૂ. 22,750 
  • બીજું વર્ષ: રૂ. 24,700 
  • ત્રીજું વર્ષ: રૂ. 26,650

ઉંમર મર્યાદા

ઉંમર મર્યાદા  18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

અરજી માટે જરૂરી દસ્તાવેજો

 ઉમેદવારોએ તેમની અરજી સાથે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
  1.  આધાર કાર્ડ/પાન કાર્ડ/મતદાર આઈડી
  2.  પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  3.  રહેઠાણનું પ્રમાણપત્ર
  4.  માર્કશીટ
  5.  ડિગ્રી
  6.  જાતિ પ્રમાણપત્ર
  7.  અન્ય જરૂરી દસ્તાવેજો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પરીક્ષાના બે રાઉન્ડ દ્વારા કરવામાં આવશે.  અભ્યાસક્રમ અને પરીક્ષા સંબંધિત તમામ માહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલ છે.

અરજી કઈ રીતે કરવાની?

વિદ્યુત સહાયકની ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર અહી આપેલ  સત્તાવાર વેબસાઇટ http://www.getco.co.in પર અરજી કરી શકે છે.  અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલ 1, 2024 છે.અરજી જેમ બને તેમ વહેલા કરી દેવી છેલ્લી તારીખની રાહ ન જોવી.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ: 13 માર્ચ , 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 1 એપ્રિલ, 2024


Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

 All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in