Recent Posts

NABARD Bharti 2023 :કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક દ્રારા મોટી ભરતી

Thursday 21 September 2023
National Bank For Agriculture And Rural Development (NABARD) Recruitment to the post of (Fully owned by Govt. of India). All Candidates are requested to apply only ON-LINE through Bank’s website.

NABARD-Recruitment of Office Attendant in Subordinate Service 2019-20

કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક દ્રારા મોટી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે આ આ ભરતીમાં કુલ 150 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. 

NABARD Bharti 2023|કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંક

સંસ્થાનું નામ કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક                    
કુલ જગ્યાઓ 150
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 23/09/2023
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ nabard.org

વય મર્યાદા :

 મિત્રો આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ ઉંમર ૩૦ વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાય સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ જે તે કેટેગરીના ઉમેદવારોને મળશે. 

શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતી માટે ઉમેદવારને લાયકાત કોઈપણ  માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ ની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે એટલે કે ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે મિત્રો અમારૂ સૂચન છે કે લાયકાત વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત એક વાર અવશ્ય વાંચવી. 

અરજી ફી

UR/ OBC/ EWS : રૂ. 800/-
SC/ST/PWD: રૂ. 150/-
ચુકવણી મોડ: ઑનલાઇન

અરજી કઈ રીતે કરશો ? 

  • અરજી કરતા પહેલા સૌપ્રથમ એ જાણી લો કે તમે અરજી કરવા માટે લાયક છો કે નહીં તે માટે એકવાર જાહેરાતો વચ્ચે વાંચી લો
  • . ત્યારબાદ સત્તાવાર  વિભાગની વેબસાઈટwebsite “ www.nabard.org/ career notices” પર વિઝીટ કરો
  • તેમાં પોતાની જાતને પ્રાથમિક માહિતીથી નોંધણી કરો
  • ત્યારબાદ લોગીન થઈ જે તે ભરતી માટે અરજી કરવામાં માગતા હોય તેની સંપૂર્ણ માહિતી ભરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફીની ચૂકવણી કરો
  • અરજી સબમિટ કરો
  • હવે ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ અરજીની પીડીએફ મેળવી લો.

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

 All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in