TET BHARTI TODAY NEWS UPDATE
Shikshan Sahayak (TAT) Bharti All Updates. Like - TAT Bharti News, TAT Application Form, TAT Merit List, TAT Call Letter, TAT Result, TAT PML 1,2,3 List, TAT Selection List, TAT School Selection, TAT Bharti NOC, TAT Bharti Vacancy List
All Information About TAT Secondary and Higher Secondary Shikshan Sahayak Bharti 2021
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય.
ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ મંત્રીઓની બેઠકમાં આજે કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જે મુજબ રાજ્યમાં કુલ 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી માટે ગુજરાત સરકારે મંજૂરી આપી છે.
◾ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતીની સૌથી મોટી જાહેરાત.
◾શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનું મોટું નિવેદન.
◾કુલ 6616 અધ્યાપક- શિક્ષક સહાયકોને ભરતી કરવામાં આવશે
જાણો વિષયવાર કેટલી આવશે ભરતી.
ગ્રાન્ટેડ માઘ્યમિક & ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2021 ઑફિશ્યલ નોટિફિકેશન જાહેર
➖ ઉચ્ચતર માધ્યમિક ભરતી
➖ માધ્યમિક ભરતી
Granted Higher Secondary Shixan Sahayak Bharti 2021
Bharti Sthagit Rakhva Babat
➡️ Click Here
Get All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in
- Join Telegram: http://gg.gg/Govtjobnews-in
Shikshan Sahayak TAT Bharti Latest Updates | TAT Bharti Application Form, Merit List, Call Letter, Selection List
તારીખ : 13-01-2021 નો ઓફિશિયલ પરિપત્ર : અહીં ક્લિક કરો
● TAT Bharti Merit 👈 : તમારું મેરીટ જોવા અહીં ક્લિક કરો