આણંદ મર્કેન્ટાઇલ કો.ઓ.બેંક લિમિટેડ દ્વારા ભરતી
Anand Mercantile Co - O.P. Bank Limited Bharti 2022
બેંકના નીચે જણાવેલ કેડર માટે સારી લાયકાત ધરાવતા, પરિણામલક્ષી અને મહેનતુ કર્મચારીઓ પાસેથી અરજી આમંત્રિત કરેલ છે.
પોસ્ટ
1. કારકુની કેડર
2. IT / EDP ઓફિસર
ઉંમર મર્યાદા
1. કારકુની કેડર - વધુમાં વધુ 30 વર્ષ
2. IT / EDP ઓફિસર - વધુમાં વધુ 40 વર્ષ
લાયકાત
1. કારકુની કેડર
✓ B.Com./BCA/BBA/M.Com/MCA/MBA-60%
✓ તથા JAIIB / CAIIB ની વધારાની લાયકાત ઇચ્છનીય છે.
2. IT / EDP ઓફિસર
✓ B.E / B.Tech / B.Sc IT / M.E / M.Tech / M.Sc IT - 55%
✓ સાથે, IT ઓડિટ, IS ઓડિટ, EDP ઓડિટ, સાયબર સિક્યુરિટી ઓડિટ અને CBS, IT અને ડિજિટલ પેમેન્ટનો અનુભવ
અનુભવ
1. કારકુની કેડર - 1 વર્ષ પ્રતિષ્ઠિત બેંકમાં કોર બેંકિંગ સોફ્ટવેર (CBS) હેન્ડલ કરવાનો અનુભવ.
2. IT / EDP ઓફિસર - પ્રતિષ્ઠિત બેંકમાં કોર બેંકિંગ સોફ્ટવેર (CBS) હેન્ડલ કરવાનો અનુભવ.
એપ્લિકેશન પ્રોસેસ - ઓફલાઈન
ડોક્યુમેન્ટ્સ
- ફોટો
- તમામ લાયકાત અને અનુભવ પ્રમાણપત્રોની નકલો
- અપેક્ષિત પગારની વિગતો
અરજી માટેની છેલ્લી તારીખ - 22/11/2022
નોંધ : આપેલ એડ્રેસ પર અરજી માત્ર પોસ્ટ અથવા કુરિયર દ્વારા સ્વીકાર્ય છે.
એડ્રેસ
" મર્કન્ટાઈલ " , મહર્ષિ દયાનંદ માર્ગ , આણંદ - 388001 .
Important Link Section
• Advt
• Official Website