Recent Posts

Junagadh Forest Bharti 2023 – 12 પાસ માટે આવી વન વિભાગમાં ભરતી

Monday 26 June 2023
Junagadh Forest Bharti 2023 – 12 પાસ માટે આવી વન વિભાગમાં ભરતી : junagadh Forest Department Bharti 2023, Junagadh Forest Department Recruitment For Vanya Prani Mitra Post 2023, આ ભરતી માટે તમારે ધોરણ 12 પાસ અથવા 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી ઉમેદવારો પણ અરજી ફોર્મ ભરી શકે છે.

Junagadh Forest Department Recruitment 2023


Organization Name : Junagadh Forest Department.
Post Name : Vanya Prani Mitra.
Last Date : 08/07/2023.
Category : Govt Jobs.
Selection Mode : Interview.
Location : Gujarat / India.
Official Website : forests.gujarat.gov.in.

Junagadh Forest Bharti 2023

જુનાગઢ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (વન વિભાગ) દ્વારા વન્યપ્રાણી મિત્ર પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીની નોટિફિકેશન 24/06/2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની શરૂઆત 29/06/2023 અને છેલ્લી તારીખ 07/07/2023 છે.


Junagadh Forest Department Bharti 2023

સંસ્થાનું નામ જુનાગઢ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (વન વિભાગ)
પોસ્ટનું નામ વન્યપ્રાણી મિત્ર
કેટેગરી સરકારી નૌકરી
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ
છેલ્લી તારીખ 07 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટ forests.gujarat.gov.in
Junagadh Forest Bharti 2023 – પોસ્ટનું નામ
વન્યપ્રાણી મિત્ર
તાલુકાનું નામ વન્યપ્રાણી મિત્રોની નિમણુકના ગામડા
જુનાગઢ બલીયાવાડ, ચોકલી
ભેસાણ દુધાળા*, માંલીડા, પાટલા, છોડવડી, મેંદપરા, સામતપરા
જુનાગઢ પાદરીયા, ખડિયા
સુત્રાપાડા ધામળેજ

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારએ ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો નહી મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાને લેવામાં આવશે.

Junagadh Forest Bharti 2023 – ઉંમર મર્યાદા :

ઓછામાં ઓછી : 18 વર્ષ
વધુમાં વધુ : 25 વર્ષ

પસંદગી પ્રક્રિયા :

લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતના 50 માર્ક્સ અને શૈક્ષણિક લાયકાતના 50 માર્કશ કુલગુણ મળી 100 માર્ક્સ માંથી મેળવેલ માર્ક્સ ના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

અરજી કરવાની રીત :

અરજી ફોર્મ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ ની સત્તાવાર વેબસાઈટ www.forests.gujarat.gov.in પર ડાઉનલોડ કરવાનું રહેશે.

અરજી ફોર્મ મેળવવાનું અને પહોચાડવાનું સરનામું


પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડુંગર ઉતર રેન્જ જુનાગઢ લીમડાચોક, જુનાગઢ – ૩૬૨૦૦૧

ફોન નંબર : ૦૨૮૫ – ૨૬૫૧૭૬૩


Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
NotificationClick Here
Official WebsiteClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો