Recent Posts

Gujarat Housing Board Recruitment 2023 | GHB Recruitment 2023 | ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 |

Tuesday 21 March 2023
Gujarat Housing Board Recruitment 2023 GHB Recruitment 2023: ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરામાં 10 પાસ માટે ભરતી, જાણો વિગતવાર માહિતી.

ગુજરાત હાઉસીંગ બોર્ડ Gujarat Housing Board Recruitment 2023

એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૬૫ એપ્રેન્ટીસોની નિમણૂંક કરવાની થાય છે. 
આથી લાયકાત ધરાવતા ઉમેદવારો હેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઇ Register મેનુમાં જઇ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનુ રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઇ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટને ઉપર ક્લીક કરી ફોર્મ ભરવાનુ રહેશે. 
અને રજીસ્ટ્રેશન ફોર્મપ્રીન્ટ સાથે જરૂરી લાધકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી અને અરજી મોકલવાનું સ્થળ ઃ-કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૨૩, કાર્યપાલક ઇજનેર ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા અને જાગીર વ્યવસ્થાપક ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા.


✅સંસ્થાનું નામ:-  ગુજરાત હાઉસિંગ બોર્ડ

✅પોસ્ટનું નામ :-ડેટા એન્ટ્રી ઓપરેટર

✅અરજી કરવાનું માધ્યમ :-ઓફલાઈન

✅નોકરીનું સ્થળ :- વડોદરા

✅નોટિફિકેશનની તારીખ :-16 માર્ચ 2023

✅ફોર્મ ભરવાની શરુવાતની તારીખ :-16 માર્ચ 2023

✅ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 26 માર્ચ 2023 (અનુમાનિત)

✅ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક:-


 ✅WhatsApp ગ્રુપ :-અહિં ક્લિક કરો


⭐મહત્વની તારીખ :-
આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઘ્વારા 16 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 માર્ચ 2023 છે.

⭐પોસ્ટનું નામ :-
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારાડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

⭐કુલ ખાલી જગ્યા :-
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડની આ ભરતીમાં કુલ જગ્યા 65 છે.

⭐લાયકાત :-
મિત્રો GHB વડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ.

⭐પગાર ધોરણ :-
ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 6,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે.

⭐પસંદગી પ્રક્રિયા :-
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.


🛑અરજી કઈ રીતે કરવી?
⏩ ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસની અંદર નીચે આપેલ વેબ સાઈડ લીંક પણ   apprenticeshipindia.org પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

⏩ ત્યારબાદ તમારો ઈ મેઈલ (email) આઈડી પર એક લિંક મોકલવામાં આવશે તેના ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.

⏩ હવે તે લીંક પર ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી આપેલ સરમાનું કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા – 390023 ખાતે મોકલવાનું રહેશે.


🛑અરજી કરવા માટે મહત્વ ની લિંક🔗

👉નોકરીની જાહેરાત માટે :-અહિં ક્લિક કરો

👉અરજી કરવા માટે :-અહિં ક્લિક કરો

____________________________________
📱WHATSAPP App ગ્રુપ :-અહિં ક્લિક કરો

📱 Instagram ID Join:- અહીં ક્લિક કરો 

🔎આ પણ જુઓ :- અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી તમામ પ્રકારની જાહેરાત.

💻Web site :- http://Govtjobnews.in