Recent Posts

CRPF 129929 BUMPER VACANCIES 2023: CRPF માં આવશે 129929 જગ્યા પર મોટી ભરતી, ધોરણ 10 અને 12 પાસ માટે

Wednesday 12 April 2023

CRPF  129929 BUMPER VACANCIES 2023: 

જો તમે ભારતીય સશસ્ત્ર દળો CRPF માં જોડાઇને કારકિર્દી બનાવવા માગતા હોય તો તમારી માટે ટૂંસ સમયમા સારી તક આવશે. CRPF મા કોન્સ્ટેબલ ની 129929 જગ્યાઓ ભરવા માટે ગેઝેટ મા ભરતી નિયમો વિગતે બનાવવા જોગવાઇ કરવામા આવી છે. 129929 BUMPER VACANCIES આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા અને ડીટેઇલ ભરતી નોટીફીકેશન ટૂંક સમયમા બહાર પડશે. આ ભરતીની તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.


સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સીધી ભરતીના આધારે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવા અંગેની સૂચના બહાર પાડી છે. CRPF ભરતી 2023 સત્તાવાર સૂચના મુજબ, 129929 જગ્યાઓ ખાલી છે. પુરૂષો માટે 125262 અને મહિલાઓ માટે 4667 જગ્યાઓ ખાલી છે.

⬛ આવીજ માહિતી મેળવવા અમારા WhatsApp           ગ્રુપમાં જોડાવા  ➡️  અહીં ક્લિક કરો


🎯 129929 CRPF BUMPER VACANCIES 2023

↪️ ભરતી નુ નામ:- 129929 BUMPER VACANCIES
ઓથોરિટી CRPF ભરતી 2023

↪️ જગ્યાનુ નામ :- કોન્સ્ટેબલ ( જનરલ ડ્યુટી / ટ્રેડસમેન / ટેક્નિકલ )

↪️ કુલ ખાલી જગ્યાઓ:- 129929

↪️ પસંદગી પ્રક્રિયા:-
 -  ફીઝીકલ ટેસ્ટ
– તબીબી પરીક્ષા
– લેખિત પરીક્ષા.

↪️ શૈક્ષણિક લાયકાત:- 10 પાસ

↪️ વય મર્યાદા:- 18-23 વર્ષ

↪️ ઓફીસીયલ વેબસાઇટ:- crpf.gov.in

↪️ CRPF માં આવશે 129929 જગ્યા પર મોટી ભરતી

▪️કેન્દ્રીય અનામત પોલીસ દળ, CRPF એ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, તે જાણીતું ભારતનુ લશ્કરી દળ છે. ▪️MHA દ્વારા 5 એપ્રિલ, 2023 ના રોજ 129929 કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી/ટ્રેડસમેન/ટેક્નિકલ) ની જગ્યાઓ ભરવા માટે CRPF GD કોન્સ્ટેબલ નોટિફિકેશન 2023 બહાર પાડવામાં આવ્યું હતું. 
▪️કોન્સ્ટેબલની ખાલી જગ્યા માટેના ઉમેદવારો તારીખ જાહેર થયે crpf.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે, અને તમામ 10 પાસ અથવા મેટ્રિક પાસ ઉમેદવારો આ ભરતી માટે પાત્ર છે.

▪️આ ભરતી માટે નિયમાનુસાર શારીરિક કસોટી લેવામા આવતી હોય છે. ત્યારબાદ તેમા પાસ થયેલા ઉમેદવારો માટે મેડીકલ ટેસ્ટ અને લેખીત પરીક્ષા હોય છે.

🎯 129929 BUMPER VACANCIES 2023- Important Date

👉 CRPF ની 129929 ખાલી જગ્યાઓ ભરવા માટે CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટેના સંપૂર્ણ સમયપત્રક અંગે હજુ કોઈ ઓફીસીયલ જાહેરાત કરવામા નથી આવી. પરંતુ આ જગ્યાઓ ભરવા માટે ભરતી કાર્યક્રમ ટૂંક સમયમા જાહેર કરવામા આવશે.

🎯 CRPF કોંસ્ટેબલ ભરતી અગત્યની તારીખ..
🎯 કોન્સ્ટેબલની ખાલી જગ્યા 2023

⚫જેન્ડર કુલ ખાલી જગ્યાઓ
✔️  પુરુષો 125262
✔️  સ્ત્રીઓ 4467
✔️  કુલ  = 129929

🎯 CRPF Constable Recruitment 2023

[  💢ઓનલાઇન અરજી💢 ]

▪️આવભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારે તેમના iPhone અથવા Android ઉપકરણ અથવા Windows લેપટોપમાંથી ઓફિસિયલ વેબસાઇટ crpf.gov.in ઓપન કરો.
▪️ત્યારબાદ, કોન્સ્ટેબલ GD વેકેન્સી 2023 જોબ બટન પર ક્લિક કરો.
▪️તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો, પછી આઇ ડી પાસવર્ડ બનાવો.
▪️હવે, માગેલી માહિતી મુજબ ફોર્મ ભરો અને ત્યારબાદ આગળના ઓપ્શન પર ક્લિક કરો.
▪️હવે, તમારી જરૂરી માહિતી અને અન્ય માહિતી ભરો.
▪️રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવા માટે, અરજી ફોર્મ સબમિટ કરો અને તમારી સહી અને ફોટો અપલોડ કરો.
▪️તે પછી, એકવાર તમે રજીસ્ટ્રેશન ફી ચૂકવી લો તે પછી અરજી ફોર્મ પૂર્ણ થશે.
▪️તમે ઉપર જણાવ્યા મુજબ સ્ટેપનો ઉપયોગ કરીને CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરી શકાય છે.

 🎯  CRPF Constable નોટિફિકેશન 2023

  🎯   CRPF Constable અરજી કરવા માટે

  🎯 હોમ પેજ  
____________________________________

🎯 WhatsApp ગ્રુપમાં જોડવા ➡️ અહીં ક્લિક કરો 

🎯 Instagram ID જોડવા     ➡️ અહીં ક્લિક કરો

🎯 Telegram                                              ➡️ http://gg.gg/Govtjobnews-in


🔷 આ પણ જુઓ : અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી તમામ નોકરીની જાહેરાત 

🔷 Get All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in