Recent Posts

Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં મોટી ભરતી, અરજી કરો અહીથી

Friday 12 May 2023
Gujarat Metro Recruitment 2023:
 ગુજરાત મેટ્રોમાં સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO), ગ્રાહક સંબંધ સહાયક (CRA), જુનિયર ઇજનેર- ઇલેક્ટ્રિકલ, જુનિયર એન્જિનિયર- ઈલેક્ટ્રોનિક્સ, જુનિયર એન્જિનિયર- મિકેનિકલ, જુનિયર એન્જિનિયર- સિવિલ, જાળવણીકાર- ફિટર, જાળવણીકાર – ઇલેક્ટ્રિકલ અને જાળવણીકાર – ઇલેક્ટ્રોનિક્સ પદ માટે જાહેરાત પ્રસિધ્ધ કરી છે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત, માસિક પગાર, અરજી કરવાની છેલ્લી તારીખ અરજી કેવીરીતે કરવી વગેરે માહિતી નીચે જણાવેલ છે.

આ ગુજરાત મેટ્રો ભરતી માટે પસંદ થયા પછી, ઉમેદવારોને WhatsApp ગ્રુપમાં જોડવા અહીં ક્લિક કરો સુરત, અમદાવાદ અને ગાંધીનગર સહિત વિવિધ ગુજરાતી શહેરોમાં પોસ્ટ કરવામાં આવશે, જ્યાં હાલમાં મેટ્રો પ્રોજેક્ટ્સ કાર્યરત છે.
📱 WhatsApp ગ્રુપમાં જોડવા અહીં ક્લિક કરો 



🚄Gujarat Metro Recruitment 2023

▪️સંસ્થા                            Gujarat Metro
▪️કુલ જગ્યા                       434
▪️અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023
▪️સત્તાવાર વેબસાઇટ  ➡️https://www.gujaratmetrorail

🔺Gujarat Metro Recruitment :              ➡️ કુલ જગ્યા
Gujarat Metro Recruitment દ્રારા તારીખ 10 મે 2023 રોજ ભરતી માટે નોટિફિકેશન પ્રસિધ્ધ કરી છે. જેમાં વિવિધ પોસ્ટ માટે કુલ 434 પદ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ હતી.

🔺Gujarat Metro Recruitment :                 ➡️ જગ્યાનું નામ
Gujarat Metro Recruitment દ્રારા તારીખ 10 મે 2023 રોજ ભરતી માટે નોટિફિકેશન પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું તેમાં સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO), ગ્રાહક સંબંધ સહાયક (CRA), જુનિયર ઇજનેર- ઇલેક્ટ્રિકલ, જુનિયર એન્જિનિયર- ઈલેક્ટ્રોનિક્સ, જુનિયર એન્જિનિયર- મિકેનિકલ, જુનિયર એન્જિનિયર- સિવિલ, જાળવણીકાર- ફિટર, જાળવણીકાર – ઇલેક્ટ્રિકલ અને જાળવણીકાર – ઇલેક્ટ્રોનિક્સની જગ્યાનો સમાવેશ થાય છે.

🔺Gujarat Metro Recruitment
➡️ શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં દરેક પદ માટે, વિવિધ શૈક્ષણિક જરૂરિયાતો અને અન્ય આવશ્યકતાઓ છે. દરેક પોસ્ટને અલગ પગાર ધોરણ પણ મળે છે. જે સત્તાવાર વેબસાઇટ અથવા ઓફિસિયલ નોટિફિકેશન ચકાસી શકાય છે.

🔺Gujarat Metro Recruitment
➡️ પસંદગી પ્રક્રિયા
Gujarat Metro ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે તેમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે.

🔺Gujarat Metro Recruitment
 ➡️ અરજી કરવાની રીત
▪️સૌપ્રથમ ઓનાલાઇન ojas.gujarat.gov.in પોર્ટલ પર જાઓ Online Application પર ક્લિક કરી, ભરતી સિલેકટ કરવાનું ઓપ્શન આવશે તેમાં Gujarat Metro ભરતી સિલેકટ કરો.
▪️નવા પેઝમાં ફોમર ખુલશે, તેમાં જરૂરી માહિતી અને શૈક્ષણિક લાયકાત ની વિગત ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
▪️તમને અરજી નંબર માંડશે તે નોંધી લો અને હવે મેનૂ બાર માં Upload બટન પર ક્લિક કરો Photo / Signature ઓપ્શન પર ક્લિક કરો.
▪️ફોટો અને સહી અપલોડ કરો. સબમિટ બટન પર ક્લિક કરો.
▪️મેનૂ બાર માં Fees નું ઓપ્શન છે, તેના પર ક્લિક કરો અને પેમેન્ટ કરવાનું રહશે.

                  
          ➡️ 🚄 Official Notification🚄⬅️
          
              ➡️ 🎯  Apply Online 🎯 ⬅️


▪️ઉમેદવારે અરજી કરવા માટે કેટલી ફી નું ભૂકતાં કરવાનું રહેશે?
▪️ઉમેદવારે અરજી કરવા માટે રૂપીયા 600 નું ભૂકતાં કરવાનું રહશે.

▪️ગુજરાત મેટ્રો ભેરતીમાં ફોરમ ભરવાની છેલ્લી તારીખ શું છે?
▪️ગુજરાત મેટ્રો ભેરતીમાં ફોરમ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે.


⬅️WhatsApp ગ્રુપમાં જોડવા અહીં ક્લિક કરો➡️