Recent Posts

"Gujarati Sahityakar" Study Material - ગુજરાત અને ગુજરાતી સાહિત્ય ના વ્યક્તિ વિશેષ બેસ્ટ ટોપિક

Wednesday 11 November 2020

 "Gujarati Sahityakar" Study Material - ગુજરાત અને ગુજરાતી સાહિત્ય ના વ્યક્તિ વિશેષ બેસ્ટ ટોપિક

◆ મહાદેવ દેસાઈ 
➖ ગાંધીજીના અંગત મંત્રી હતા
➖ ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" નું અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરનાર

◆ મહારાજા સયાજીરાવ ગાયકવાડ
➖ ભારતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર મહાનુભાવ
➖ MS યુનિવર્સિટીની સ્થાપના કરનાર

◆ મૃદુલાબેન સારાભાઈ
➖ એક સમાજ સેવિકા
➖ જ્યોતિસંઘના સ્થાપક હતા

◆ જગન મહેતા
➖ આજાદીની લડતને કેમેરામાં કંડારનાર તસ્વીરકાર હતા
➖ જેમણે પ્રથમ તસ્વીર ગાંધીજીની લીધી હતી

◆ અરવિંદ ઘોસ
➖ ગુજરાત રાજયમાં સસ્ત્રક્રાંતિના પ્રણેતા હતા

◆ મોરારજી દેસાઈ
➖ ગુજરાત રાજ્યમાંથી પ્રથમ વડાપ્રધાન બનનાર
➖ મહાગુજરાત આંદોલન અને બેન્કોના રાષ્ટ્રીયકરણનો વિરોધ કરનાર પ્રથમ વ્યક્તિ
➖ “ભારત રત્ન” અને “નિસને પાક” જેવા એવોર્ડ વિજેતા

◆ રવિશંકર મહારાજ
➖ કળિયુગના ઋષિ કહેવાયા
➖ ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર
➖ મુકસેવક તરીકે જાણીતા

◆ મોતીભાઈ અમીન
➖ ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા
➖ “પુસ્તકાલય” માસિક શરૂ કરનાર વ્યક્તિ
➖ ગાંધીજી એ “ચરોતર નું મોતિ" કહીને તેમને નવાજ્યા
➖ “ગ્રંથપાલ ઉદ્યમ પિતા” તરીકે પણ જાણીતા થયા

◆ સ્વામી આનંદ
➖ બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના મંત્રી હતા
➖ “ધરતી ના લુણ” ના લેખક

◆ સર પ્રભાશંકર પટ્ટણી
➖ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ દીવાનોમાંના એક મહાનુભાવ

◆ પુષ્પાબેન મહેતા
➖ ઢેબરભાઈ સરકારમાં સ્પીકર પદે રહી ચૂકેલા 
➖ એક સામાજ સેવિકા
➖ જૂનાગઢમાં "કાંતા સ્ત્રી વિકાસ ગૃહ" અને વઢવાણમાં "વિકાસ વિદ્યાલય" નામના નારીગૃહ ની સ્થાપના કરનાર હતા

◆ તારાબેન મોડક
➖ ભૂલકાંના સાથી કહેવાયા
➖ આદિવાસી બાળકો માટે પારણાંઘર બનાવનાર
➖ બાલવાડી,પ્રાથમિક શાળાઓ,રાત્રી શાળાઓ શરૂ કરનાર

◆ રતુભાઈ અદાણી
➖ ગાંધી મૂલ્યોના સાચા વારસદાર હતા
➖ સર્વોદય મંદિરની સ્થાપના કરનાર
➖ આરજી હુકુમતના સ્થાપક

◆ સરદારસિંહ રાણા
➖ લીમડી ગામનાના વતની હતા
➖ ઇગ્લેન્ડમાં ઝવેરાતના મોટા વેપારી
➖ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળી વિદેશમાં રહીને પણ મોટી જંગ લડનાર

◆ સ્વામી સહજાનંદ(નીલકંઠ)
➖ ગુજરાતભરમાં ધર્મ સુધારણાનું મહાન કાર્ય કરનાર 
➖ સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર

◆ પૂજ્ય મોટા(ચુનીલાલ ભગત)
➖ ગાંધીજીની હાકલથી દેશપ્રેમના રંગે રંગાઈ ગયા
➖ માનવ કલ્યાણના મોટા હિમાયતી કહેવાયા 
➖ હરી ૐ આશ્રમની સ્થાપના કરનાર

◆ સર વાઘજી ઠાકોર
➖ મોરબી નગર ના શિલ્પી
➖ સૌરાસ્ટ્ર ના રજવાડા માં યુરોપી થી પહેલું વિમાન ખરીદી લાવનાર
➖ વઢવાણ થી મોરબી સુધી નું રેલવે કામ જાતે કરાવનાર પ્રજા પ્રેમી

◆ ભગવાનલાલ ઇન્દ્રજીત
➖ પુરાતત્વ વિશારદ
➖ અશોક નો શીલાલેખ ઉકેલનાર

◆ છોટુભાઈ પુરાણી
➖ ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા
➖ રાજપીપળા વ્યાયામ વિદ્યાલયના સ્થાપક

◆ રતનજી ફરામજી શેઠ
➖ સૌપ્રથમ ગુજરાતી એન્સાઈક્લોપીડિયા બહાર પાડનાર

◆ મહારાજા રાજેન્દ્રસિંહજી 
➖ જામનગર રાજવી કુટુંબમાં જન્મેલા અને લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલનો હોદ્દો ધરાવનાર
➖ બીજા વિશ્વયુદ્ધમાં સ્કર્વાડ્રન કમાન્ડર તરીકે કામગીરી બજાવનાર
➖ જર્મન આક્રમકોના ઘેરમાંથી અનુપમ યુદ્ધકૌશલ્ચ દાખવી છૂટી જનાર વીર યોધૌ

◆ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ 
➖ જન્મ સ્થળ સુરત, પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, 'સ્વતત્રતા’ નામનું માસિક શરૂ કરનાર

◆ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
➖ ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયક લેખો અને પુસ્તકોના પ્રથમ લેખક

◆ હંસાબહેન મહેતા 
➖ ગુજરાતનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ,એમ એસ. યુનિવર્સિટીના ઉપકુલપતિ
➖ લેખિકા, પત્રકાર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની.

◆ અમૃતલાલ વિઠ્ઠલદાસ્ ઠક્કર(ઠક્કર બાપા)
➖ આદિવાસીઓની સેવા માટે દાહોદમાં ‘ભીલ સેવા મંડળી’ ના સ્થાપક
➖ ઝાલોદમાં ‘શબરી કન્યાશ્રમ' ના સ્થાપક
➖ હરિજનોના ઉત્થા્નની પ્રવૃતિઓ કરનાર સમાજસેવક.

◆ જનરલ માનેકશા
➖ ભારતીય ભૂપિદળના ગુજરાતી સેનાધિપતિ
➖ બીજા વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશમાં જાપાનીઓ સામે સાહસથી લડનાર
➖ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ખઘ્મ્ય સાહસથી લડનાર

◆ વિદ્યા ગૌરી નીલકંઠ
➖ ગુજરાતનાં પ્રથમ સ્નાતક, રચી ઉત્થાન પ્રવૃત્તિઓના અગ્રણી કાર્યકર.

◆ હાજી મહમદ શિવજી
➖ ગુજરાતમાં સૌપ્રથમ સ્રચિત્ર સામયિકના પ્રણેતા
➖ ‘વીંસમી સદી' નામનું સચિત્ર માસિકનો પ્રથમ અંક એપ્રિલ 1916 માં બહાર પાડ્યો

◆ પંડિત વૈજનાથ
➖ બૈજુ બાવરાના નામની પ્રસિદ્ધ બનેલ સંગીતકાર

◆ ફર્દુનજી મિર્જબાન
➖ ગુજરાતી પત્રકારવ્વનો આદિપુરુષ
➖ સૌંપ્રથમ ગુજરાતી છાપખાનું શરૂ કરનાર
➖ મુંબઈ સમાચારના પ્રથમ તંત્રી

◆ હર નારાયણ આચાર્ય
➖ ‘વનેયર’ ઉપનામધારી પ્રકૃતિવિદ
➖ 'પ્રકૃતિ’ નામનું ત્રિમાસિક બહાર પાડનાર

◆ ભિક્ષુ અખંડાનંદ
➖ જ્ઞાની પરબ,સસ્તું સાહિત્ય વઘંક સંસ્થાના સ્થાપક
➖ લોકોને સસ્તી કિંમતે પુસ્તકો પૂરૂ પાડનાર કર્મયોગી

◆ સિદ્ધ હેમચંદ્રાચાર્ય
➖ કલિકાલસર્વજ્ઞનું બિરૂદ મેળવનાર, 
➖ સિદ્ધરાજ જયસિંહના ગુરુ
🙏 આ માહિતી તમારા બધા ગ્રૂપમાં શેર કરજો 🙏

Govtjobnews.in here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site govtjobnews.in govtjobnews.in is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site govtjobnews.in for More Updates