Recent Posts

Unja Nagarpalika Bharti | ઊંઝા નગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Tuesday 26 March 2024
ઊંઝા નગરપાલિકા ભરતી 2024, પરીક્ષા વગર સીધી ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન


ઊંઝા નગરપાલિકા ભરતી 2024


સંસ્થાનું નામ: ઊંઝા નગરપાલિકા
પોસ્ટ નામ: સ્વીપર / ડ્રેનેજ સફાઈ કામદાર
કુલ જગ્યા: 73
સ્થળ: ઊંઝા
અરજી છેલ્લી તારીખ : 12/04/2024
અરજી પ્રકાર: આર.પી.એડી / સ્પીડ પોસ્ટ

પોસ્ટનું નામ & લાયકાત

શાખા / જગ્યાનું નામ - સ્વીપર / ડ્રેનેજ સફાઈ કામદાર
કુલ જગ્યા - 73
શૈક્ષણિક લાયકાત - લખી વાંચી શકે તેવા

કેવી રીતે અરજી કરવી?

ઉપરોકત જગ્યાઓ માટેની અરજી વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં ચીફ ઓફીસરશ્રી, ઉઝા નગરપાલિકા જિ.મહેસાણાખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી થી મોકલી આપવાની રહેશે.

નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

ઉપરોકત સંવર્ગ માટે અ૨જી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂા. ૩૦૦/- ચીફ ઓફીસર, ઉઝા નગરપાલિકા, ઉઝા ના નામના ડિમાન્ડ ડ્રાફટથી મોકલવાની રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિતજનજાતિ તથા સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહી.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ: જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર. (જાહેરાત તારીખ 14/03/2024 )



Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
એપ્લિકશન ફોર્મઅહીં ક્લિક કરો
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

 All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in