ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી 12 પાસ, છેલ્લી તારીખ : 21-04-2023 વધું માહીતી માટે વાંચો 👇

🚸 ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી : 
👉શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


🔷 WhatsApp ગ્રુપમાં જોડવા માટે અહીં ક્લિક કરો 

🔷 Instagram જોડવા માટે અહીં ક્લિક કરો 

🔷 Telegram ચેનલ જોડવા માટે અહીં ક્લિક કરો


🚸 ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી

✔️સંસ્થાનું નામ:- ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
✔️પોસ્ટનું નામ:- અલગ અલગ
✔️નોકરીનું સ્થળ:- ગાંધીનગર
✔️નોટિફિકેશનની તારીખ:- 07 એપ્રિલ 2023
✔️ફોર્મ ભરવાની શરુવાતની તારીખ:- 07 એપ્રિલ 2023
✔️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- અલગ અલગ
✔️ ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક :- gscps.gujarat.gov.in

🚸 ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી મહત્વની તારીખ.

👉 મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ઘ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના નથી પરંતુ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખે જે તે સ્થળે હાજર રહેવાનું રહેશે.

🚸 ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી પોસ્ટનું નામ.

👉 નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી.

🚸 ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી લાયકાત.

👉મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી પગારધોરણ
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

🚸 પોસ્ટનું નામ પગારધોરણ.

👉પ્રોગ્રામ ઓફિસર રૂપિયા - 26,250
👉એકાઉન્ટ ઓફિસર રૂપિયા- 17,500
👉એકાઉન્ટન્ટ રૂપિયા- 14,000
👉એકાઉન્ટ આસિસ્ટન્ટ રૂપિયા- 12,000
👉આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા- 12,000

🚸 ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી પસંદગી પ્રક્રિયા.
👉 ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

🚸ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી ઇન્ટરવ્યૂની તારીખ.
મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખે ઇન્ટરવ્યૂમાં જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

🚸પોસ્ટનું નામ ઇન્ટરવ્યૂની તારીખ
▪️પ્રોગ્રામ ઓફિસર 17 તથા 18 એપ્રિલ 2023
▪️એકાઉન્ટ ઓફિસર 19 એપ્રિલ 2023
▪️એકાઉન્ટન્ટ 20 એપ્રિલ 2023
▪️એકાઉન્ટ આસિસ્ટન્ટ 20 એપ્રિલ 2023
▪️આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 21 એપ્રિલ 2023


🚸ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી ઇન્ટરવ્યૂનું સ્થળ.
👉 આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ગાંધીનગર છે.

🚸 ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી કુલ ખાલી જગ્યા.
▪️ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં ▪️પ્રોગ્રામ ઓફિસર - 02, 
▪️એકાઉન્ટ ઓફિસર - 01,
 ▪️એકાઉન્ટન્ટ - 01, 
▪️એકાઉન્ટ આસિસ્ટન્ટ - 01, 
▪️આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની -02,

🚸ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી જરૂરી ડોક્યુમેન્ટ.
👉જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
▪️આધારકાર્ડ
▪️કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
▪️અભ્યાસની માર્કશીટ
▪️અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
▪️ડિગ્રી
▪️2 ફોટો
▪️સહી
▪️તથા અન્ય


નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.

🔷 નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો

🔷 સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

🔷 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢🔷 WhatsApp ગ્રુપમાં જોડવા માટે અહીં ક્લિક કરો 

🔷 Instagram જોડવા માટે અહીં ક્લિક કરો 

🔷 Telegram ચેનલ જોડવા માટે અહીં ક્લિક કરો 

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢







Popular Posts

Recent Posts

Categories

Unordered List

Text Widget

Blog Archive