Recent Posts

GUVNL Recruitment 2023: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી.....

Saturday 15 April 2023
GUVNL Recruitment 2023:-
 👉 શું તમે પણ સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છો. તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં શાનદાર તક સામે આવી છે. GUVNL માં સલાહકારના પદ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામા આવનાર છે. કંપનીએ આ સંબંધમાં એક સૂચના જાહેર કરી છે. જો તમે યોગ્યતા ધરાવો છો તો અને જવા ઈચ્છો છો તો તમે GUVNL દ્વારા જાહેર કરાયેલા સૂચના પર અમલ કરવાનુંર હેશે. આ પદ માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો.

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

📱 WhatsApp ગ્રુપમાં જોડવા માટે અહીં ક્લિક કરો 
📱 Instagram જોડવા માટે અહીં ક્લિક કરો 
📱 Telegram  ચેનલ જોડવા અહીં ક્લિક કરો 

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

🔷 નોકરીની માહિતી 🔷
▪️પદનુ નામ - સલાહકાર
▪️ લાયકાત - B.Tech/B.E
▪️ ઓનલાઇન પ્રક્રિયા - ઑનલાઇન & ઓફ્લાઈન
▪️પગાર - 200000 પ્રતિ મહિના
▪️આવેદન કરવાની અંતિમ તારીખ - 02/05/2023 
▪️અધિકારિક વેબસાઈટ - guvnl.com

GUVNL ભરતી 2023 માટે યોગ્યતા :-
➡️  ઉમેદવાર જે GUVNL ભરતી 2023 મા આરજી કરવામાં રસ ધરાવે છે, તેઓએ જીયુવીએનલની માહિતી પર એક નજર કરવા જેવી છે. GUVNL ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારોને B.Tech/B.E ની લાયકાત જરૂરી છે.

પગાર :-
પસંદગી પામનાર ઉમેદવારને 2 લાખ પ્રતિ મહિના પગાર મળશે. પગાર સંબંધિત વધુ માહિતી વેબસાઈટ પર ઉપબલ્ધ છે.

નોકરીનું સ્થળ઼ :-
GUVNL વડોદરામાં સંબિધિત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની ભરતી કરવામા આવનાર છે. તો જો વડોદરા શિફ્ટ થવા તૈયાર હોય તે જ ઉમેદવારે ફોર્મ ભરવું.

અરજી કેવી રીતે કરવી :-
ઉમેદવારોને સૂચના છે કે, જીયુવીએનએલ ભરતી 2023 માં અરજી કરતા પહેલા જૂરરી સૂચનોને વાંચી લેવા. યોગ્ય ઉમેદવાર 02/05/2023 પહેલા આવેદન કરી શકે છે. GUVNL ભરતી 2023 માટે આવેદન કરવાની પ્રોસેસ નીચે આપવામા આવી છે. 

▪️જીયુવીએનએલની અધિકારિક વેબસાઈટ guvnl.com પર જાઓ.
▪️guvnl ભરતી 2023 કેટેગરીમાં જાઓ.
▪️આ કેટેગરીમાં વિવરણ વાંચો અને આગળ વધો.
▪️અરજીનો પ્રકાર તપાસ કરો અને guvnl ભરતી 2023 માટે અરજી કરો.


🔷 અરજી કરવા માટે 👇

🛑 Job Advertisement: Click Here
🛑 Application Form: Click Here

🎯 guvnl ની સાથે કામ કરવાની આ તક ગુમાવતા નહિ. 

👉 આ પણ જુઓ : અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી તમામ નોકરીની જાહેરાત.
💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

💻 Visit *https://www.Govtjobnews.in* For Latest sarkari Naukri Jobs, Result And Naukri Update.
💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢


📱 હોમ પેજ:-  GovtJobNews.in

📱 WhatsApp ગ્રુપ જોડાવા અહીં ક્લિક કરો

📱 Telegram ચેનલ જોડાવા અહીં ક્લિક કરો

📱 Instagram ID જોડવા અહીં ક્લિક કરો